પાસપોર્ટ સેવા

">
ફક્ત દસ દિવસમાં પાસપોર્ટ બનાવો... 


પાસપોર્ટ બનાવવા માટે ઓનલાઇન આવેદન કરનારાઓ માટે સારા સમાચાર છે. હવે માત્ર 10 દિવસમાં પાસપોર્ટ બની શકે છે. જેની માટે ઓન લાઇન આવેદન કરવુ પડશે અને તેના માટે ડોક્યુમેન્ટની લિસ્ટિંગ કરવી પણ જરૂરી નથી. આઇડેન્ટીટી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ જેવા તમામ ડોક્યુમેન્ટ્સની જગ્યાએ  માત્ર એક આધાર કાર્ડથી કામ થઇ શકે છે. આવેદન કરતા જ તમને 3 દિવસમાં એપોઇન્ટમેન્ટ મળી જશે. પૂરી પક્રિયા થયા બાદ સાત દિવસમાં તમારો પાસપોર્ટ તમારા હાથમાં હશે.

    
જાણો આધાર કાર્ડનો ફાયદો:

સરકારે આધાર કાર્ડની પક્રિયાથી આવેદકની ગુનાહિત ગતિવિધિઓને સત્યતાની પ્રણાલી બનાવવાનો પ્રયાસ કર્યો છે. નવી પક્રિયા હેઠળ જો કોઇ પાસપોર્ટ માટે આવેદન કરે છે અને તેની પાસે આધાર કાર્ડ નથી તો તેને પહેલા આધારકાર્ડ બનાવવો પડશે.

જાણો પાસપોર્ટ માટે ઓનલાઇન આવેદન કેવી રીતે ભરાય:

સ્ટેપ 1: પાસપોર્ટ સેવા પોર્ટલ પર ખુદને રજિસ્ટર કરો:

સૌથી પહેલા પાસપોર્ટ સેવા પોર્ટલની વેબસાઇટ
http://www.passportindia.gov.in/AppOnlineProject/welcomeLink પર જાઓ. તેમાં પોતાની ડિટેઇલ ભરો. તે બાદ તમારા ઇ-મેઇલ આઇડી પર લોગીન આઇડી મળી જશે. પરત હોમ પેજ પર જાઓ.

સ્ટેપ-2: લોગીન કરો:

ઇ-મેઇલ પર આવેલી લીંક પર ક્લિક કરીને પોતાના એકાઉન્ટને એક્ટિવેટ કરો. યૂઝર આઇડી ભરો અને પાસવર્ડ નાખો. એપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ (Apply For Fresh Passport) કે (રી-ઇશ્યૂ ઓફ પાસપોર્ટ લીંક પર ક્લિક કરો). તે બાદ બે પાર્ટ છે. ઓન લાઇન પાસપોર્ટ આવેદન કરવા માટે બીજા ઓપ્શન પર ક્લિક કરો.

આગળ જાણો, ઓન લાઇન પાસપોર્ટ આવેદન માટેના અન્ય સ્ટેપ્સ...

વેબસાઇટ પર જવા
અહીં ક્લિક કરો...


PASSPORT APPLICATION FORM CLICK HERE Government of India, Ministry of External Affairs

0 Comments:

ટિપ્પણી પોસ્ટ કરો